Job Responsibilities:
- Job Responsibilities:
- Machine operation અને production process શીખવું.
- Senior operators ના માર્ગદર્શન હેઠળ કામ કરવું.
- Daily production activities માં સહાય કરવી.
- Safety rules અને company policies નું પાલન કરવું.
- Machine cleaning અને basic maintenance માં સહયોગ આપવો.
- Production records અને reports maintain કરવી.
- Quality standards મુજબ કામ કરવું.
Pay: ₹9,558.83 - ₹16,000.00 per month
Work Location: In person