Experience: 0–2 Years
Qualification: B.Sc./M.Sc. Chemistry
- Oleum અને અન્ય chemical samplesનું testing અને analysis કરવું.
- Acidity / concentration, purity, density વગેરે parameters ચેક કરવા.
- Raw material, in-process અને finished product testing કરવું.
- Lab test reports અને records maintain કરવા.
- Laboratory instrumentsનું યોગ્ય રીતે handling અને calibration કરવું.
- SOP, safety અને quality standardsનું પાલન કરવું.
- Production team સાથે quality-related coordination કરવું.
- Lab safety અને housekeeping maintain કરવું.
Pay: ₹15,500.00 - ₹25,000.00 per month
Benefits:
- Flexible schedule
- Food provided
- Provident Fund
Work Location: In person