Sales Executive (Inside Sales)
Job Responsibilities:
- IndiaMART, Justdial અને અન્ય online platforms પરથી મળતા customer leads પર call કરવો.
- Customer ની requirement સમજવી અને product ની માહિતી આપવી.
- Quotation તૈયાર કરીને WhatsApp અથવા Email દ્વારા મોકલવી.
- Regular follow-up કરીને sales close કરવી.
- Daily lead update અને sales report maintain કરવી.
- Customer સાથે સારા સંબંધો જાળવવા.
Requirements:
- 12th Pass / Graduate.
- Sales અથવા Telecalling નો અનુભવ હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે.
- Gujarati અને Hindi સારી રીતે બોલતા આવડવું જોઈએ. Basic English આવડશે તો વધુ સારું.
- Communication અને convincing skills સારી હોવી જોઈએ.
- MS Office અને WhatsApp નો basic ઉપયોગ આવડવો જોઈએ.
Salary:
- ₹15,000 – ₹25,000 per month (Experience પ્રમાણે)
- Attractive Incentives
- Performance Bonus
Working Hours:
- Monday to Saturday
- 9:00 AM to 7:00 PM
Benefits:
- Fixed Salary
- Monthly Incentives
- Career Growth Opportunities
- Friendly Working Environment
Interested candidates can apply on Indeed or contact us for an interview.
Pay: ₹15,000.00 - ₹30,000.00 per month
Benefits:
- Cell phone reimbursement
- Internet reimbursement
Work Location: Hybrid remote in Laskana, Surat, Gujarat