- Documents અથવા parcels office અંદર/બહાર પહોંચાડવા
- Photocopy, file arrange અને basic office કામમાં મદદ કરવી
- Guests આવે ત્યારે basic assistance આપવી
- Company ના documents અને parcels clients અથવા offices સુધી પહોંચાડવા
- Office માટે જરૂરી વસ્તુઓ market માંથી લાવવી
Requirements:
- 2 Wheeler હોવું ફરજિયાત
- Valid Driving License હોવું જોઈએ
- Responsible અને punctual હોવો જોઈએ
- Ahmedabad city માં travel કરી શકે તેવો હોવો જોઈએ
Benefits:
- Petrol Allowance આપવામાં આવશે
Job Types: Full-time, Permanent, Fresher
Pay: ₹10,000.00 - ₹15,000.00 per month
Work Location: In person