ગ્રાહકોને કંપનીના પ્રોડક્ટ/સર્વિસ વિશે માહિતી આપવી નવા ગ્રાહકો શોધવા અને Sales Generate કરવી માર્કેટમાં Field Visit કરવી Customer સાથે સારો સંબંધ જાળવવો Daily Sales Report આપવી Target મુજબ કામ કરવું જરૂરી Skills: સારી Communication Skill Basic Gujarati / Hindi બોલતા આવડવું Sales અને Marketingમાં રસ હોવો Two-wheeler અને Driving License હોય તો વધુ સારું Positive Attitude અને Confidence Qualification: 10th / 12th / Graduate કોઈપણ ચાલશે કંપની શું આપશે: Salary + Attractive Incentive Training Support Growth Opportunity Friendly Work Environment
Pay: ₹12,000.00 - ₹17,000.00 per month
Benefits:
- Cell phone reimbursement
- Health insurance
- Leave encashment
- Life insurance
- Provident Fund
Work Location: In person